કેરળમાં બસના આગળના વ્હિલમાં આવવા છતાં સદનસીબે એક્ટિવાચાલકનો જીવ બચી ગયો

2019-09-18 96

કોઝીકોડ પાસે જાહેર રસ્તા પર એક ખાનગી બસે એક એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો ટુ-વ્હિલર ચાલક કોઈક રીતે બસની ક્લિનર સાઈડ પરના વ્હિલમાં આવી ગયો હતો જોકે લોકોએ બૂમો પાડીને બસ ઊભી રખાવી હતી બસના આગળના વ્હિલમાં આવવા છતાં એક્ટિવાચાલકનો જીવ બચી ગયો બસ ઊભી રહેતાં લીલી જર્સી પહેરેલો શખ્સ ઊભો થઈને પાસે આવેલી દુકાને પહોંચી ગયો હતો ઉલ્લેખનીય છે કે, એક્ટિવાચાલકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી ઘટનાના CCTV સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે

Videos similaires