શાપુરજી પાલોનજી કંપનીને સપોર્ટ કરનાર વ્યક્તિને 10 શખ્સોએ લાકડીથી માર માર્યો, વીડિયો વાઇરલ

2019-09-18 377

ગીરસોમનાથ: કોડીનારની શાપુરજી પાલોનજી કંપનીને લઇને ફરી વિવાદ સર્જાયો છે કંપનીને સપોર્ટ કરનાર વ્યક્તિને 10 શખ્સોએ લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે આથી કોડીનાર પોલીસે માર મારમાર 10 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો પોલીસે માર મારનાર 10 અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે

Videos similaires