ઈમેજ ગામનાં વાડી વિસ્તારમાં ખાટલા પર સિંહ પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો

2019-09-18 1,691

ઊનાનાં ઈમેજ ગામનાં ખારા વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખ્યા હતા ખારા વિસ્તારમાં આવેલી વાડીમાં ધોળા દિવસે સિંહ-સિંહણ અને તેના ત્રણ બચ્ચા વાડીમાં રખોપું કરતાં ખેડૂતનાં ખાટલા પર બેઠેલા જોવા મળ્યા હતાં જાણે વનનાં રાજા વાડી વિસ્તારમાં આરામ ફરમાવતાં હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાંહાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે

Videos similaires