ટ્રાફિકના નિયમોના કડક પાલન માટે બાઈકસવારે પોતાની સાથે ડોગ્સને પણ હેલ્મેટ પહેરાવ્યાં

2019-09-18 1,155

સમગ્ર દેશમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન શરૂ થઈ ગયું છે પરિવહન મંત્રાલય દ્વારા મસમોટા દંડ ફટકારી લોકોને ટ્રાફિક નિયમો પળાવાઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વિદેશનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક બાઈક સવાર બાઈક પર પોતાના ડોગ્સ સાથે રોડ પર ઊભો છે બાઈકચાલકે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરીને પોતાની સાથે ડોગ્સને પણ હેલ્મેટ પહેરાવ્યા હતા વળી, વધુ સેફ્ટી માટે ડોગ્સને જેકેટ અને ચશ્મા પણ પહેરાવ્યા હતા રોડ પરથઈ પસાર થતા લોકોએ તેનો વીડિયો બનાવી વાઈરલ કર્યો હતોઆ વાઈરલ વીડિયોનો હેતુ લોકોમાં ટ્રાફિક અવેરનેસ લાવવાનો છે

Videos similaires