44ની ઉંમરમાં શિલ્પા શેટ્ટીએ ખોલ્યો ફિટનેસ રાઝ, વૃશ્ચિકાસન કરી ફેન્સને નવો ગોલ આપ્યો

2019-09-18 7,370

બૉલિવૂડની ફિટનેસ આઇકોન શિલ્પા શેટ્ટી સિલ્વર સ્ક્રિનથી ભલે દૂર હોય પરંતુ યોગ અને ટીવી શૉથી સતત ચર્ચામાં રહે છે 44 વર્ષીય શિલ્પાની ફિટનેસ હજુ પણ 24ની જ લાગે, ઈન્સ્ટાગ્રામ પર શિલ્પાએ એક વીડિયો શેર કરીને તેની ફિટનેસનો રાઝ શેર કર્યો છે શિલ્પાનો યોગ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે તેણે વૃશ્ચિકાસન કરીને તેના ફેન્સને એક નવો ફિટનેસ ગોલ આપ્યો છે

Videos similaires