ટ્રાફિકના નિયમોનો કડક અમલ થતાં વાહનચાલકો દંડાયા

2019-09-16 723

જો કે, પહેલાં જ દિવસે અનેક વાહનચાલકોને મસમોટા દંડ ભરવા પડ્યા છે વડોદરામાં 23 પોલીસકર્મીઓએ પણ દંડ ભરવો પડ્યો છે જો કે, રાજકોટ-સુરતમાં હેલ્મેટ પહેરનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે આ તરફ રાજ્યની ST બસોના મોટા ભાગના ડ્રાઈવરે સીટ બેલ્ટ બાંધ્યા ન હતા