આવતીકાલે તા17 થી સતત એક માસ ગ્રહમંડળમાં સૂર્ય કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે આ રાશિ મિત્ર ક્ષેત્રી છે નૈસર્ગિક કુંડળી મુજબ છઠ્ઠાસ્થાને આવે છે અને આ રાશિમાં ત્રણ ગ્રહોનો સંબંધ સૂર્ય, બુધ,શુક્ર અગામી તા25 સપ્ટેથી મંગળ પ્રવેશ કરશેતા28 ના શનિવારે અમાસે ચંદ્રપ્રવેશ થી પાંચ ગ્રહની યુતિ બનશે જેને કારણે કુદરતી કે અકુદરતી અશુભ બનાવો વધે રોગચાળો ફેલાય,માર્કેટમાં મંદી વધે તેવી શક્યતા નકારીશકાતી કોર્ટ-કચેરીના લાંબા સમયના પડતર કેસનો નિકાલ આવે તેમજ સરકારી ખાતામાં નવી નવી નોકરી અંગે યુવાવર્ગ શુભ તક મળે તેમજ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટે જણાવ્યું છે તો જાણી લો કઈ કઈ રાશિઓને લાભ થશે તો કઈ કઈ રાશિના જાતકોને પ્રતિકુળ સમયનો સામનો કરવો પડશે