ફિટનેસ સર્ટી વગર દોડતાં આઈસર-ટ્રકને ટ્રાફિક પોલીસે પાંચ હજારનો દંડ ફટકાર્યો

2019-09-16 1,245

સુરતઃકેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનું આજથી રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે વાહનચાલકોને આ નવા કાયદા પ્રમાણે મસમોટા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે શહેરના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફિટનેસ સર્ટી વગર નીકળેલાં આઈસર-ટ્રકને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો

Videos similaires