ઑસ્ટ્રેલિયામાં ‘મેરે દેશ કી ધરતી’ની ગૂંજ, કાશ્મીરના સમર્થનમાં ભારતીયોની રેલી

2019-09-16 41

ઑસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ઑસ્ટ્રેલિયાઈ નાગરિકો જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ ખતમ થયાના સમર્થનમાં જૂટ્યા હતા, સમુદાયે કાશ્મીરી પંડિતોના નેતૃત્વમાં એક રેલીનું આયોજન કર્યું હતુ અને તિરંગાના બેનર્સ સાથે મેરે દેશ કી ધરતી સોંગ ગાયું હતુ જેના વીડિયો ટ્વિટર પર શેર કરાયા છે

Videos similaires