16 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ થઈ ગયો, ત્યારે ઘણાં લોકોએ આ નિયમો પાળ્યા તો કેટલાંકે નિયમો ભંગ કર્યા, જેના દંડ સ્વરૂપે ચલણ ભરવું પડ્યું, દિલ્હીમાં એક યુવતીએ સ્કૂટી ચલાવતા સમયેફોન પર વાત કરવા અને સ્કૂટીની નંબર પ્લેટ તૂટેલી હોય નિયમોનો ભંગ કર્યો, જેને ટ્રાફિક પોલીસે રોકતા યુવતીએ રોડ પર જ હાઇવૉલ્ટેજ ડ્રામા ક્રિએટ કર્યો હતો એટલે સુધી કે તેણે ટ્રાફિક પોલીસ સામે હેલ્મેટ પછાડ્યું અને સ્યૂસાઇડની ધમકી પણ આપી