વડોદરાઃગુજરાતમાં આજથી ટ્રાફિક નિયમોનો કડક અમલ શરૂ થતાં પોલીસ કર્મીઓને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં 23 જેટલા પોલીસ કર્મીઓને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે વડોદરા શહેરના સમા પોલીસ મહિલા પોલીસ કર્મી સાયમા બલોચને ટ્રાફિક પોલીસે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો