અમેરિકાના લેવીસ શહેરમાં ભારતીય-અમેરિકી સૈન્યની સંયુક્ત તાલીમ શરૂ કરાઈ છે આ તાલીમને યુદ્ધાભ્યાસ નાં આપવામાં આવ્યું છે ‘યુદ્ધાભ્યાસ’ માં ભારત-અમેરિકાનાં સૈન્યે સઘન તાલીમ લીધી હતી એકબીજાની સૈન્ય તકનીક અને સારિરીક સૌષ્ઠવ,ચપળતાનું નિદર્શન કરાવ્યું હતુ ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઉત્તરભારતીય લોકગીત પર ભારત-અમેરિકી બંને સૈન્ય નૃત્ય કરતા હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો