આજથી ગુજરાતભરમાં નવા ટ્રાફિક નિયમોનો કડક અમલ શરૂ થશે

2019-09-16 825

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંકેન્દ્ર સરકારના નવા સંશોધિત મોટર વાહન વ્હીકલ એક્ટનો ગુજરાતમાં આજથી અમલ શરૂ થયો છેગુજરાત સરકારે આ નવા નિયમની આજે અમલવારી થાય તે પહેલા સુધારા કર્યા છેઆ સુધારા મુજબ દંડની રકમમાં ઘટાડો કર્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires