કોંગ્રેસના ધારાસભ્ય બ્રૃહસ્પતસિંઘનું ચોંકાવનારું નિવેદન, શિક્ષકોની બઢતી, બદલી માટે લાંચ લેવાય છે

2019-09-14 27

છત્તીસગઢ કોંગ્રેસના ધારાસભ્ય બ્રૃહસ્પતસિંહનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે જેમાં બ્રૃહસ્પતસિંહે જણાવ્યું કે, ભાજપે અમારા રાજ્યના એજ્યુકેશન ડિપાનું અપહરણ કર્યું છે શિક્ષકોની બઢતી, બદલી માટે લાંચ લેવાય છે ભાજપે અમારા નેતાનું પણ અપહરણ કર્યું, મેં cmને વાત કરી છે, વોરાજી, પુનિયાજીને વાત કરી છે જો મુખ્યમંત્રી આ મુદ્દે કંઈ નહીં કરે તો તેમણે પદ છોડી દેવું જોઈએ

Videos similaires