નિર્મલા સીતારમણે કહ્યું-25 લાખ સુધીના ટેક્સ ડિફૉલ્ટર પર તાત્કાલિક કાર્યવાહી નહીં

2019-09-14 2,427

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ છે અને દેવાળુ ફૂંકાયેલા નથઈ તેમને પૂરા કરવા માટે સ્પેશ્યલ વિન્ડોની મદદ આપવામાં આવશે તેના માટે અલગથી ફન્ડ બનાવવામાં આવશે હાઉસિંગ અને બેન્કિંગ સેક્ટરના એક્સપર્ટ તેનું સંચાલન કરશે સરકાર તેના માટે 10 હજાર કરોડ રૂપિયા આપશે અને લગભગ આટલી જ રકમ અન્ય રોકાણકારો આપશે

Videos similaires