Papeta સોંગ પર નોરા ફતેહીએ ફેમસ ડાંસર માલવિન લૂઈસ સાથે કર્યો ફેન્ટાસ્ટિક ડાન્સ

2019-09-14 8,491

હાલમાં જ નોરા ફતેહીનું ન્યૂ સોંગ ‘પપેટા’ રિલીઝ થયું અને રિલીઝ થતાંની સાથે જ નોરાનીબાર્બી ગર્લ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ આ ન્યૂ સોંગમાં નોરાનો ડિફરન્ટ સ્ટાઇલ ડાન્સ અને શરારતી અંદાજ લોકોને ઘણો જ પસંદ આવ્યો, ત્યારે હાલમાં જ આ ગીત પર નોરાએ યુટ્યુબના ફેમસ ડાન્સર માલવિન લૂઈસ સાથે ફેન્ટાસ્ટિક ડાન્સ કર્યો, ઓરિજીનલ સોંગમાં નોરા ઘણી જ હોટ લાગે છે ત્યારે આ વીડિયોમાં કલરફૂલ કોસ્ચ્યુમમાં નોરાનો અલગ જ અંદાજ જોવા મળ્યો

Videos similaires