ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ઈમરાન ખાનના સૂરમાં સૂર પુરાવ્યો, ભારત પર આપ્યું ભડકાઉ ભાષણ

2019-09-14 50

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ હવે ઈમરાન ખાનના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે મુજફ્ફરાબાદની રેલીમાં શાહિદ આફ્રિદીએ પણ કાશ્મીરને લઈને ભારત વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું તેણે પણ ઈમરાન ખાનની વાતોને રિપીટ કરી તેમની પ્રશંસાના પુલ બાંધ્યા હતા

Videos similaires