ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાન ઠાર કરતા પાક આર્મી સફેદ ઝંડો લઈ લાશ લેવા આવી

2019-09-14 14,832

કાશ્મીરમાં 370ની કલમ હટાવાયા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે અને સરહદ પર સતત ફાયરિંગ કરી રહ્યું છે પાકિસ્તાને જ્યારે હાજીપુર સેક્ટરમાં 10-11 સપ્ટેમ્બરના રોજ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું પરંતુ ભારતીય જવાનોએ તેને મુંહતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાની સૈન્યના બે સૈનિકોને ઠાર કર્યા હતા જે બાદ પાકિસ્તાની સૈનાએ હાર માનવી પડી હતી અને ભારતીય સૈનાને સફેદ ઝંડો બતાવી સૈનિકોની લાશ લેવા આવ્યા હતા

Videos similaires