મોદીના બર્થ ડે પર BJP સેવા સપ્તાહ ઉજવશે, અમિત શાહે ઝાડુ લગાવી શુભારંભ કર્યો

2019-09-14 16

BJP નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા સપ્તાહના રૂપે ઉજવશેઅમિત શાહે AIMSમાં ઝાડુ મારી સેવા સપ્તાહનો શુભારંભ કર્યો
છેઅમિત શાહે હોસ્પિટલમાં દર્દીઓને ફળો પણ આપ્યા હતાBJP 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી
કરશેસેવા સપ્તાહની ઉજવણી દરમ્યાન સફાઈકામ,વૃક્ષારોપણ,શ્રમદાન કરાશે

Videos similaires