POKમાં ઈમરાન ખાને યુવાનોને ખુલ્લેઆમ ઉશ્કેર્યાં ‘LOC પર ક્યારે જવું તે હું કહીશ’

2019-09-14 2,878

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદમાં યોજેલી એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું તેમણે ઇસ્લામના સમ આપીને ખુલ્લેઆમ યુવાનોને ઘૂસણખોરી કરવા ઉશ્કેર્યા હતા જો કે ઇમરાનની આ રેલી સંપૂર્ણપણે ફ્લોપ રહેવા પામી હતી લોકોને રાવલપિંડી અને એબોટાબાદમાંથી ટ્રકોમાં ભરી ભરીને લાવવામાં આવ્યા હતા

Videos similaires