Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંગણેશ વિસર્જન દરમ્યાન દાખવેલી બેદરકારી ભારે પડી છેદેશમાં છેલ્લા 24 કલાકમાં ગણેશ વિસર્જન દરમ્યાન 40 લોકોના મોત થયા છેઆ દુર્ઘટના દિલ્હી,મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયા ઘટી હતીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું