રાજકોટ: રાજકોટ કોર્પોરેશન દ્વારા રસ્તા પર રખડતા પશુઓને ઢોરડબ્બે પૂરી શ્યામ ગૌશાળામાં રાખવામાં આવે છે ત્યારે આજે ગૌરક્ષરોએ સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે જેમાં ગૌશાળામાં મરેલી ગાયો નજરે પડી રહી છે ગૌશાળામાં ગોરખધંધા થતા હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો છે