Speed News: નીલકંઠવર્ણી વિવાદ પછી એવોર્ડ વાપસીની શરૂઆત થઈ

2019-09-12 2,248

નીલકંઠવર્ણી વિવાદ પછી એવોર્ડ વાપસીની શરૂઆત થઈ ગઈ છેમોરારિબાપુના સમર્થનમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને કટાર લેખક જય વસાવડાએ સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલા ‘રત્નાકાર’ એવોર્ડ પરત કર્યા છે માયાભાઈએ વીડિયોથી જ્યારે જય વસાવડાએ ફેસબુક પોસ્ટથી આ જાહેરાત કરી છે આ ઉપરાંત અનુભા ગઢવીએ પણ એવોર્ડ પરત કર્યો છે

Videos similaires