પરિપરિવહન મંત્રી ગડકરીએ કહ્યું- દંડ ઘટાડનારા CM પરિણામોની પણ જવાબદારી લે

2019-09-12 4,521

‘એક દેશ એક કાયદા’નું સ્લોગન આપનાર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર માટે હવે તેમનો કાયદો જ મુશ્કેલી બની ગયો છે 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા મોટર વ્હિકિલ એક્ટ પછી હજારો રૂપિયાના ચલણ ફાટવાથી આ મુદ્દે વિવાદ વધી ગયો છે રાજ્ય સરકાર પણ આ બાબતે અલર્ટ થઈ ગઈ છે પરિણામે બીજેપી શાસિત ઘણી રાજ્ય સરકારે કાયદામાં ફેર સંશોધન કરવાની અથવા દંડની રકમ ઘટાડવાની અરજી કરી છે આમ કેન્દ્ર સરકારના કાયદાનો મોટા ભાગની બીજેપી શાસિત રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે

નોંધનીય છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આ કાયદા અંતર્ગત દંડની રકમ 1,000થી વધારીને 5 હજાર અથવા 10 હજાર રૂપિયા સુધી વધારી દીધો હતો નવો કાયદો લાગુ થતા રૂ 25 હજારથી 50 હજાર સુધીના ચલણ ફાટવાના ન્યૂઝ પણ આવવા લાગ્યા હતા

Free Traffic Exchange

Videos similaires