અમદાવાદમાં પોલીસકર્મી અને બાઈક ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો વાઈરલ

2019-09-12 9,308

અમદાવાદ: અમદાવાદના એસજી હાઇવે પર સાણંદ ચોકડી પર એક પોલીસકર્મીએ વાહનચાલક પાસેથી દંડ લેવા દરમિયાન વાહન ચાલકનું લાયસન્સ અને બાઇકની ચાવી કાઢી લીધી હોવાનો આક્ષેપ કરતો વીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમા વીડિયો ઉતારનાર દાવો કરી રહ્યો છે કે પોલીસ ખોટી રીતે વાહન ચાલકને પરેશાન કરે છે જ્યારે પોલીસકર્મીનો દાવો છે કે વાહનચાલક દંડ ભરતો નથી આ દરમિયાન વાહનચાલક અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ નજરે વીડિયોમાં નજરે પડે છે

Videos similaires