ઈમરાનના ગૃહ મંત્રીનો સ્વીકાર- કાશ્મીર મુદ્દે દેશ આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે લેવામાં નિષ્ફળ

2019-09-12 5,105

પાકિસ્તાનના ગૃહ મંત્રી બ્રિગેડિયર એઝાઝ અહમદ શાહે બુધવારે રહ્યું કે ઈસ્લામાબાદને કાશ્મીર મુદા પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું છે સાથે જ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની સરકારને દેશની છબિ ખરાબ કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે

એઝાઝે એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી પર ભરોસો નથી અમે કહીએ છીએ કે ભારતે કાશ્મીરમાં કરફ્યુ લગાવ્યો અને ત્યાંના લોકોને દવાઓ મળી રહી નથી, તો અમારી પર કોઈ વિશ્વાસ કરતું નથી પરંતુ ઈન્ટરનેશનલ કમ્યુનિટી ભારતનો ભરોસો કરે છે લોકો અાપણા દેશને ગંભીરતાથી લેતા નથી એઝાઝે પૂર્વ વડપ્રધાન બેનર્જી ભુટ્ટો, પરવેઝ મુશરફને દેશની છબિ બગાડવા માટે જવાબદાર ઠેરવ્યા

Free Traffic Exchange

Videos similaires