પેંગોન્ગ લેકમાં ભારતીય જવાનોના પેટ્રોલિંગ ઉપર ચીને વાંધો ઉઠાવ્યો, બન્ને દેશના સૈનિકોમાં ટકરાવ:

2019-09-12 3,729

ભારત અને ચીન સેના ફરી લદ્દાખમાં આમને-સામને આવી ગઈ છે હકીકતમાં બુધવારે પેંગોન્ગ ઝીલના ઉત્તરી કિનારા પર બંને સેનાઓના જવાનો વચ્ચે વિવાદ થયો હતો ત્યારપછી બંને પક્ષો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા થઈ હતી ત્યારપછી સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે