વડોદરામાં 30 હજારની લાંચના કેસમાં આરોપી નિવૃત પી.આઇ.ની ધરપકડ

2019-09-12 176

વડોદરાઃ વડોદરા શહેરની કંપનીના માલિક પાસેથી 30 હજારની લાંચ લેવાના કેસમાં સંડોવાયેલા ગોત્રી પોલીસ સ્ટેશનના નિવૃત પીઆઇ ડીકે રાવની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એસપીકહારે શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ દિલીપસિંહ કિશોરસિંહ રાવ અને કોન્સ્ટેબલ નિતીન ઘનશ્યામભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી એક કંપનીના એકાઉન્ટ મેનેજરે કંપનીનો માલ સગેવગે કરી નાણાંની ઉચાપતની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં થઇ હતી

Videos similaires