રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ

2019-09-12 143

રાજકોટ:સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે જ્યારે દિવ પંથકમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ અમરેલીનાં વડિયાનાં બરવાળા બાવળ ગામમાં આવેલા એક પુલ પરથી પસાર થતી કાર પાણીમાં તણાઇ ગઇ હતી જોકે સ્થાનિકોએ આ દુર્ઘટના જોતા કાર અને તેમા બેઠેલા લોકોને બચાવવા આવી ગયા હતાં સ્થાનિકોએ ઘણી જહેમત બાદ કારમાં બેઠેલા ચાર જણનો આબાદ બચાવ કરી લીધો છે

Videos similaires