Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંવડાપ્રધાન મોદી આજે ખેડૂતોને મોટી ભેટ આપશેમોદી કિસાન માનધન યોજનાની શરૂઆત કરશેઆ યોજના અંતર્ગત 3 વર્ષમાં 5 કરોડ નાના સિમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ 3 હજાર રૂપિયા મહિને પેંશન આપશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું