Speed News: હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

2019-09-11 1,083

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હજુ રાજ્ય પર વરસાદની સિસ્ટમ સક્રિય હોવાથી આ આગાહી કરાઈ છે જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે

Free Traffic Exchange

Videos similaires