હરિયાણામાં બહુ જલ્દી વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે પ્રદેશ અને હાલના સીએમ મનોહર લાલ ખટ્ટર સતત ચૂંટણી સભાઓ અને રેલીને સંબોધિત કરી રહ્યા છેજેમાં એક ચૂંટણી રેલીમાં સીએમ ખટ્ટર ગુસ્સે થઈ ગયા અને એક વરિષ્ઠ નેતાને આપત્તિજનક શબ્દો કહી દીધા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે