ટ્રાફિક જામમાં ફસાયા MPના સ્પોર્ટ્સ મિનિસ્ટર, કારમાંથી ઉતરી ટ્રાફિક કંટ્રોલ કર્યો

2019-09-11 147

ટ્રાફિક જામની સમસ્યા લગભગ આખા દેશમાં છે ત્યારે મધ્યપ્રદેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર જીતૂ પટવારી પણ ઈન્દોરમાં ટ્રાફિક જામમાં ફસાયા હતા, ટ્રાફિક એટલો જામ હતો કે થોડી વાર સુધી ક્લિયર ના થતાં મંત્રીજી કારમાંથી ઉતરીને ખુદ ગાડીઓ હટાવવા લાગ્યા, અને ટ્રાફિક ખુદ કંટ્રોલ કરે છેજેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જીતૂ પટવારી રાહુલ ગાંધીના નજીકના મનાય છે અને એમપી કોંગ્રેસનો તે યુવા ચહેરો છે