ઝૂંપડપટ્ટીમાં રહેતો સની ગોલ્ફ કેડીમાંથી ગોલ્ફર બન્યો, રાષ્ટ્રીય કક્ષાની જુનિયર ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

2019-09-10 543

જીતુ પંડ્યા, વડોદરા: વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતો સની વસાવા કેડી તરીકેનું કામ કરતા કરતા ગોલ્ફર બન્યો છે ભારતીય ગોલ્ફ યુનિયન દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાની જુનિયર ગોલ્ફ ટુર્નામેન્ટમાં તે વડોદરા તરફથી પ્રતિનિધિત્વ કરશે ગોલ્ફના મેદાનમાં પોતાની જિંદગીનો ગોલ નક્કી કરવા માટે ઉતરેલા સની વસાવા પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે ગાયકવાડ ગોલ્ફ ક્લબમાં કેડી તરીકે કામ કરતો હતો