ઉકાઈ ડેમમાં 1.27 લાખ ક્યુસેક પાણીની આવક, સપાટી 339.97 ફૂટે પહોંચી

2019-09-10 1,278

સુરતઃ સુરત જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 127 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 33997 ફુટની સપાટી પર પહોંચી છે ઉકાઈ ડેમનું એલર્ટ લેવલ 340 ફુટ હોવાથી તંત્ર સંતર્ક થઈ ગયું છે ઉકાઇ ડેમની સપાટી હાલ 33997 ફૂટ નોંધાઇ છે જ્યારે ડેમમાં આવક અને જાવક 127 લાખ ક્યુસેક છે આગામી બે દિવસ ઉપરવાસમાં વરસાદની આગાહી કરાય છે હાલ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 સુધી પહોંચી છે જેથી તંત્ર દ્વારા આવકની સામે જાવક સરખી કરી રૂલ લેવલ મેન્ટેઈન કરવામાં આવી રહ્યું છે