જૌનપુરના અલાઉદ્દીને મોટેથી વાંચીને ગિનીસ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું

2019-09-10 1,182

विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥ અર્થાત વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા આવે છે યોગ્યતાથી સંપન્નતા આવે છે અને તેનાથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે આ સંસ્કૃત શ્લોકના અર્થનું મહત્ત્વ સમજીને તેનું અનુકરણ કાનપુરના 23 વર્ષીય એક વિદ્યાર્થીએ કરીને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ અને ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’ પોતાને નામ કર્યો છે

Videos similaires