બાળકે 24 સેકન્ડમાં 30 ગુલાંટ મારી, સોશિયલ મીડિયામાં યૂઝર્સે કહ્યું ‘ઑલંપિકમાં મોકલો’

2019-09-10 288

થોડા દિવસો પહેલા કોલકાતાના બે સ્કૂલના સ્ટૂડન્ટ્સનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેઓ જિમનાસ્ટિક કરતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર તેમની ખુબ પ્રશંસા થયેલી ત્યારે ઑલંપિક ગૉલ્ડ મેડલિસ્ટ નાદિયા કોમનેસીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક બાળક 24 સેકન્ડમાં 30 ગુલાંટ મારે છે સોશિયલ મીડિયા પર બાળકના ટેલેન્ટને ખુબ સરાહના મળી છે યૂઝર્સ તેના વીડિયોને કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરન રિજિજૂને ટેગ કરી રહ્યા છે અને બાળકને ઑલંપિકમાં મોકલવા જણાવી રહ્યા છે

Videos similaires