Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંવડતાલમાં તરુણ પાર્ષદ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાના આરોપ છેઆમ મામલે ત્રણ સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં સુવ્રત સ્વામિ ગુરૂભક્તિ સંભવ સ્વામિ સામે સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ છે જ્યારે દેવ સ્વામિ ગુરૂ નિલકંઠ ચરણ સ્વામિ(ચેરમેન) અને સંત વલ્લભ સ્વામી(કોઠારી) સામે આ કેસમાં મદદ કરવા અંગે ફરિયાદ નોંધાઈ છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું