રાજકોટ:શહેરનાં થોરાળા વિસ્તારમાં રહેતા એક આધેડે પરિવારજનો સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપતો વીડિયો વાઇરલ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી મહિલા બૂટલેગરના ત્રાસથી પોલીસે મુક્ત નહીં કરાવતા ચીમકી આપી હતી, જોકે પોલીસે ચીમકી બાદ કાર્યવાહી કરતાં આધેડે ચીમકી પાછી ખેંચી લીધી