દક્ષિણ ગુજરાતમાં મેઘાની અવિરત સવારી,વાપીમાં ચાર ઈંચ વરસાદ

2019-09-09 516

સુરતઃદક્ષિણ ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહ કરતાં વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાવાની સાથે સાથે જનજીવન તરબતર થઈ ગયું છે વાપીમાં વિતેલા ચોવિસ કલાક દરમિયાન ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં સાથે જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં પણ 104 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો

Videos similaires