મહિલાની બેગ તફડાવી ભાગનારને ટોળાએ ઝડપ્યો, જાહેરમાં ઢોરમાર માર્યો

2019-09-09 34

બિહારના કટિહાર જિલ્લામાં એક યુવક મહિલાની બેગ તફડાવીને ભાગે તે પહેલાં જ ટોળાએ તેને ઝડપી લીધો હતો જાહેરમાં ચીલઝડપને અંજામ આપવાનો ઈરાદો ધરાવનાર આ યુવકને ટોળામાં રહેલા કેટલાક યુવકોએ ઢોરમાર માર્યો હતો પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં જ તે થાના વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પાસે પહોંચી હતી સમયસર પહોંચેલી પોલીસે તેને ટોળાના રોષનો વધુ ભોગ બને તે પહેલાં જ બચાવી લીધો હતો મહિલાની ફરિયાદના આધારે પોલીસે પણ કેસ નોંધીને તેની પૂછતાછ હાથ ધરી હતી

Videos similaires