વલસાડઃવિઘ્નહર્તાનું વિસર્જન હવે થઈ રહ્યું છે ત્યારે વિઘ્નહર્તાના વિસર્જનમાં અંભેટી ગામે કરૂણાંતિકા સર્જાઈ હતી નદીમાં ઉંડે સુધી શ્રીજીનું વિસર્જન કરવા ગયેલા ત્રણ લોકો પૈકી એક વૃધ્ધ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તણાઈ ગયાં હતાં જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી તણાતા વૃધ્ધનો વીડ઼િયો સામે આવ્યો છે