રાજકોટમાં પોલીસ ગણપતિ બન્યા, હેલ્મેટ પહેરનારાઓને લાડુ ખવડાવી સન્માન કર્યું

2019-09-09 262

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાયો હતો પોલીસ ગણપતિ બની હેલ્મેટ પહેરનારા લોકોને લાડુ ખવડાવી સન્માન કર્યું હતું ગણપતિના વેશમાં પોલીસે હેલ્મેટ પહેરનારાઓને લાડુ ખવડાવી સન્માન કર્યું હતું

Videos similaires