ઊંઝામાં ઉમિયા માતાજીની ઉછામણી, ભક્તોએ નાચીને ઉજવણી કરી

2019-09-08 278

ઊંઝા:કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે 18થી 22 ડિસેમ્બરના રોજ યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે ભવ્ય ઉછામણી યોજાઈ છે જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી માઈભકતો મુખ્ય યજમાનથી લઈ વિવિધ ઉછામણીમાં ભાગ લેવા પધાર્યા છે આજે રવિવાર બપોરે એક વાગ્યાથી પ્રારંભ થનાર ઉછામણીનું લાઇવ પ્રસારણ પણ કરાયું હતું મંડપમાં 3 મોટા એલઇડી લગાવાયા છે

Videos similaires