કાંસના પાણીના ધસમસતા પ્રવાહમાં સ્કૂલે જતા બાળકોનો વીડિયો બનાવનાર આચાર્ય સસ્પેન્ડ

2019-09-08 465

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની બહેડિયા એક પ્રાથમિક શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓએ કાંસના ધસમસતા પ્રવાહમાં જીવનના જોખમે સામે પાર અવરજવર કરવી પડે છે જેને લઈને સ્કૂલના આચાર્યએ વીડિયો બનાવ્યો હતો, જે વાઈરલ થયો હતો જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરીને આચાર્યને સસ્પેન્ડ કર્યા હતા

Videos similaires