આજી 1 ડેમ ઓવરફ્લો, વોટરફોલની જેમ પાણી પડતા લોકોએ ન્હાવાની મજા માણી

2019-09-08 444

રાજકોટ:રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે આ ઉપરાંત ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણેલોકોની જીવાદોરી સમાન આજી ડેમમાં નવા નીરની આવક અવિરત છે આજીડેમ સતત 6 દિવસથી ઓવરફ્લો થઇ રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓ રવિવારની રજામાં મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને વોટરફોલની જેમ ડેમ નીચે પડતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી

Videos similaires