મવડી કણકોટ રોડ પર મનપા દ્વારા ચેકડેમ તોડવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો

2019-09-08 76

રાજકોટ:મવડી કણકોટ રોડ પર આવેલા ચેકડેમને મનપા દ્વારા તોડવાની કામગીરી કરતાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે એક તરફ સરકાર પાણીનો સંગ્રહ કરવા માટે યોજના લાવી રહી છે તો બીજી બાજુ મનપા દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમ મનપા દ્વારા જ તોડવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો આ ડેમ 100થી વધુ ખેતરને પાણી પહોંચાડે છે આ સાથે જ આ ડેમથી 20 હજાર માણસોને ફાયદો થાય છે મનપા અહીંયા ચેકડેમ તોડી પાણીનો સંપ બનવવા માગે છે હાલ સ્થાનિકોએ ચેકડેમ તોડવાની કામગીરીનો વિરોધ કર્યો છે

Videos similaires