ગીર પંથકમાં ચાર ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત

2019-09-08 511

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં નિલકંઠ વિવાદ અંગે મોરારિ બાપુએ કહ્યું- 'ક્ષમા માગવી એ કાયરનું કામ નથી' જામનગરમાં આયોજીત કથામાં મોરારિ બાપુએ આ વાત કહી છે વધુમાં તેમણે કહ્યું કે, કોઈ ઘટનાને ટાંકતા નહિ પણ કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માંગવી એ વીરતા છે જો કે, કથામાં સીધી રીતે નિલકંઠ કે સ્વામિનારાણ સંપ્રદાયનો ઉલ્લેખ કર્યો નહોતો આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires