બાળકચોરીના આરોપમાં બે મહિલાઓને ટોળાએ મારી મારીને અધમૂઈ કરી નાખી

2019-09-07 383

દિલ્હીના ઓખલા વિસ્તારની સંજય કોલોનીમાં બાળકચોરીના આરોપમાં ટોળાએ બે મહિલાઓની ધોલાઈ કરી નાંખી, ભીડ વચ્ચે ફસાયેલી આ બંને મહિલાઓએ પોતાને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ લોકોએ તેના વારંવાર થપ્પડો મારી લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ મહિલાઓએ એક અઢી વર્ષના બાળકને ઉઠાવવાની કોશિશ કરી હતી એક યુવકે તેને જોતા આ વાત તેણે સોસાયટીમાં ફેલાવી દીધી અને રિંકુ નામની એક મહિલાએ રેહાના અને સકીના વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી

Videos similaires