અમદાવાદમાં દિકરી સાથે લગ્ન કરવાની મંજૂરી ના આપતા આધેડ પર ફાયરિંગ

2019-09-07 4,877

અમદાવાદ: ચાંદલોડિયામાં આવેલી સ્કૂલ પાસે સોડાની લારી ચલાવતા આધેડ પર ફાયરિગ કરવામાં આવ્યું હતુ ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વતનમાં રહેતો યુવક આધેડની પુત્રી સાથે લગ્ન કરવા માંગે છે અને પરિવાર રાજી ન હોવાથી તેની અદાવતમાં આ ફાયરિગ કરવામાં આવ્યું હતું સોલા પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

Videos similaires